પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 E (1) 243 F (1) 243 D (1) 243 C (1) 243 E (1) 243 F (1) 243 D (1) 243 C (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ? પંચ ત્યાં પ્રેમ પંચ ત્યાં પરિવાર પંચ ત્યાં પરમેશ્વર પંચ ત્યાં પ્રગતિ પંચ ત્યાં પ્રેમ પંચ ત્યાં પરિવાર પંચ ત્યાં પરમેશ્વર પંચ ત્યાં પ્રગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકાની સ્થાનિક મહેસુલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? જમીન અને જમીન સંપાદન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી ગૌણ ખનીજ ઉત્ખનન જમીન અને જમીન સંપાદન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી ગૌણ ખનીજ ઉત્ખનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? સી.એચ. હનુમંત રાવ સમિતિ 74માં બંધારણીય સુધારા અધિનિયમ 73માં બંધારણીય સુધારા અધિનિયમ દાંતેવાલા સમિતિ સી.એચ. હનુમંત રાવ સમિતિ 74માં બંધારણીય સુધારા અધિનિયમ 73માં બંધારણીય સુધારા અધિનિયમ દાંતેવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP