પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ?

પ્રમુખ તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારી
સરપંચ
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી-જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ?

1956
1958
1954
1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ?

અનુચ્છેદ -40
અનુચ્છેદ -39 A
અનુચ્છેદ -39
અનુચ્છેદ -41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?

શિક્ષણ
કારોબારી
સામાજિક ન્યાય
આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP