પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે. મામલતદાર કચેરી ન્યાય પંચાયત સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત મામલતદાર કચેરી ન્યાય પંચાયત સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? કલેકટર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ? બળવંતરાય મહેતા રસિકલાલ પરીખ જીવરાજ મહેતા લાભશંકર મહેતા બળવંતરાય મહેતા રસિકલાલ પરીખ જીવરાજ મહેતા લાભશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP