પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો.

1લી જાન્યુઆરી, 1962
1લી ફેબ્રુઆરી, 1962
1લી એપ્રિલ, 1963
1લી માર્ચ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?

સરપંચ
ઉપસરપંચ
આપેલ તમામ સાથે મળીને
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં 'પંચાયતી રાજ'નો અમલ કઈ તારીખે થયો ?

01/05/1960
01/05/1963
01/04/1963
01/04/1966

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

કે. સી. પંત
એન. કે. પી. સાલ્વે
જી. વી. કે. રાવ
એલ. એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP