પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી દેવાનું હોય છે ? જાન્યુઆરી ડિસેમ્બર માર્ચ એપ્રિલ જાન્યુઆરી ડિસેમ્બર માર્ચ એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓની રચના સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓની રચના સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર કલેકટર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર કલેકટર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP