પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?
પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?
પુરસ્કાર (Awards)
મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ?
પુરસ્કાર (Awards)
ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ?
પુરસ્કાર (Awards)
'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?