પુરસ્કાર (Awards)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'માનવીની ભવાઈ'
'વળામણાં'
'મળેલા જીવ'
'ભાંગ્યાના ભેરુ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

પ્રેમાનંદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
જ્ઞાનપીઠ પુરસ્કાર
નર્મદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

ફિલ્મ
સાહિત્ય
વિજ્ઞાન
સમાજસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1910
ઈ.સ. 1911
ઈ.સ‌. 1905
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP