પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?
પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ?
પુરસ્કાર (Awards)
ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
પુરસ્કાર (Awards)
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ?
પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?