પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

સાહિત્ય
ફિલ્મ
સમાજસેવા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1963
1964
1961
1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

અટલ બિહારી વાજપેયી
કપિલદેવ
લતા મંગેશકર
ડૉ.સી.એન.આર.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ?

સ્કાઉટ અને ગાઈડ
કબડ્ડી
કુસ્તી
ખો-ખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP