સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – નડિયાદ
પન્નાલાલ પટેલ – માંડલી
ઉમાશંકર જોષી – બામણા
હરીન્દ્ર દવે – ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

શિવસ્કંદવર્મન
સિંહરિષ્ન
નરસિંહવર્મન-I
મહેન્દ્રવર્મન-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-3, b-1, c-4, d-2
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-4, b-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજયસભાના સિનીયર સભ્ય
ઉપરાષ્ટ્રપતિ
રાજયસભાના ચુંટાયેલા નેતા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP