સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્રોટીન કયા તત્વના બનેલાં છે ?

લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન
સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન
કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન
કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ?

એસ્કોર્બિક એસિડ
ફોલિક એસિડ
કેલ્શિયમ
એમિનો એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
LEDમાં સામાન્ય રીતે કયા રંગો હોય છે ?

અંબર, લાલ, લીલો, ભૂરો
અંબર, લાલ, લીલો અને સફેદ
સફેદ, લાલ, લીલો
સફેદ, લાલ, લીલો અને ભૂરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP