સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? લાઈકેન સાઈઝોફાઈટા લીલ ફૂગ લાઈકેન સાઈઝોફાઈટા લીલ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? ક્રિશ્ચન બર્નાડ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ માર્ટીન કલાઈવ રોબર્ટ વેલનબર્ગ ક્રિશ્ચન બર્નાડ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ માર્ટીન કલાઈવ રોબર્ટ વેલનબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? સેન્ટીગ્રેડ સીકટર ડેસિબલ હર્ટઝ સેન્ટીગ્રેડ સીકટર ડેસિબલ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ? ઈમારતી લાકડું પાપ્લર ઝાડ કપાસનો છોડ શેરડીના કૂચા ઈમારતી લાકડું પાપ્લર ઝાડ કપાસનો છોડ શેરડીના કૂચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન A વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP