સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? Fe2O3 FeO Fe3O4 Fe2O2 Fe2O3 FeO Fe3O4 Fe2O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય અવલોકનો માટે ISRO દ્વારા કયો સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? આર્યભટ્ટ ઈન્સેટ રોહિણી CARTOSAT આર્યભટ્ટ ઈન્સેટ રોહિણી CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? ખનીજક્ષાર ચરબી કાર્બોદિત પદાર્થ પ્રોટીન ખનીજક્ષાર ચરબી કાર્બોદિત પદાર્થ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? સોહિણી ચાવલા કિરણ બેદી કલ્પના ચાવલા જેમિસન સોહિણી ચાવલા કિરણ બેદી કલ્પના ચાવલા જેમિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? બરફ નરમ પાણી શરબત વરાળ બરફ નરમ પાણી શરબત વરાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? બોકસાઈટ સીસું કોલસો મેંગેનીઝ બોકસાઈટ સીસું કોલસો મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP