સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? ઊંટ કાચબો શાહમૃગ ડોલ્ફિન ઊંટ કાચબો શાહમૃગ ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? અંતર માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા અંતર માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધણગેસ શેનું મિશ્રણ છે ? કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઈથિલિન કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઈથિલિન કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? કોબાલ્ટ અને નિકલ ઝીંક અને નિકલ કોપર અને કોબાલ્ટ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ ઝીંક અને નિકલ કોપર અને કોબાલ્ટ કોપર અને ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ? વૃક્ષની જાડાઈથી વૃક્ષની ઊંચાઈથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષની જાડાઈથી વૃક્ષની ઊંચાઈથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી થડના માવાના ઉત્કરણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP