Talati Practice MCQ Part - 9 66.7 ÷ 10 = ___ થાય. 66.7 0.667 6.67 667 66.7 0.667 6.67 667 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કેસૂડાનાં ફૂલ કયા વૃક્ષ પર થાય છે ? કદમ ખાખરો શીમળો મેહુડો કદમ ખાખરો શીમળો મેહુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? ગાંધીનગર – અમદાવાદ ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ગાંધીનગર – અમદાવાદ ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ? ખાદ્યતેલ ડીઝલ ખાતર ઔષધિ ખાદ્યતેલ ડીઝલ ખાતર ઔષધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ? ચંદ્રમા નિહારિકા આકાશગંગા તારા ચંદ્રમા નિહારિકા આકાશગંગા તારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ રામધારી સિંહ દિનકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP