ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ?

મહારાણી ચીમનભાઈ પહેલા
મૃદુલાબેન સારાભાઈ
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

દયાનંદ સરસ્વતી
બી. આર. આંબેડકર
વિવેકાનંદ
મહાત્મા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ?

દુર્ગારામ મહેતાજી
મહીપતરામ રૂપરામ
દલપતરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP