પંચાયતી રાજ (Panchayati Raj) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 75 72 74 73 75 72 74 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ? એડવોકેટ જનરલ એડીશનલ જનરલ ઉપરના માંથી એક પણ નહિ એટર્ની જનરલ એડવોકેટ જનરલ એડીશનલ જનરલ ઉપરના માંથી એક પણ નહિ એટર્ની જનરલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ભારતના વર્તમાન એડવોકેટ જર્નલ કે. કે. વેણુગોપાલ છે તે ભારતના ૧૫ માં એટર્ની જર્નલ છે અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદ