પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ? ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(3) 243 1(4) 243 (2) 243 1(1) 243 1(3) 243 1(4) 243 (2) 243 1(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાજ યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 15 5 અને 15 8 અને 16 7 અને 9 7 અને 15 5 અને 15 8 અને 16 7 અને 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ કલ્યાણ સમિતિ આરોગ્ય સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ કલ્યાણ સમિતિ આરોગ્ય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP