પંચાયતી રાજ (Panchayati Raj) "સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે ? લોર્ડ રીપન લોર્ડ કર્ઝન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ રીપન લોર્ડ કર્ઝન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (15) 2 (16) 2 (18) 2 (17) 2 (15) 2 (16) 2 (18) 2 (17) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 1,2 અને 3 1,2,3,4 2,3,4 1,2,4 1,2 અને 3 1,2,3,4 2,3,4 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ગામોનું નવનિર્માણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ગામોનું નવનિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP