પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

30 ટકા
100 ટકા
50 ટકા
70 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ?

ઉપરોક્ત તમામ
જિલ્લા પંચાયતો
ગ્રામ પંચાયતો
તાલુકા પંચાયતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં 'પંચાયતી રાજ'નો અમલ કઈ તારીખે થયો ?

01/04/1966
01/05/1960
01/05/1963
01/04/1963

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243-A
243-G
243-H
243-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે ?

સ્થાનિક અદાલત
રાજ્યની વડી અદાલત
જિલ્લા અદાલત
ગામ કે નગર પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP