સામાન્ય વિજ્ઞાન (General Science)
જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ?

ક્રિડીલ અસર
ટીંડોલ અસર
વિંડોલ અસર
ડીંડોલ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

મિથેન
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રસ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ?

આપેલ બંને
સંયોજકતા 3 છે
આપેલ પૈકી એક પણ નહીં
સંયોજકતા 5 છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP