સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? રોબર્ટ ફલ્ટન જ્યોર્જ મેકડમ રૂડોલ્ફ જ્યોર્જ સ્ટીવન્સન રોબર્ટ ફલ્ટન જ્યોર્જ મેકડમ રૂડોલ્ફ જ્યોર્જ સ્ટીવન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? વિમાનની ઊંચાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા દરીયાની ઊંડાઈ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 78% 0.01% 21% 0.04% 78% 0.01% 21% 0.04% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? યકૃત સ્વાદુપિંડ જઠર પિત્તાશય યકૃત સ્વાદુપિંડ જઠર પિત્તાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP