સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મગજ મૂત્રપિંડ હ્યદય યકૃત મગજ મૂત્રપિંડ હ્યદય યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? હિપેટાઈટીસ અછબડા ઈંફ્લુએન્ઝા પ્લેગ હિપેટાઈટીસ અછબડા ઈંફ્લુએન્ઝા પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન A વિટામિન E વિટામિન C વિટામિન D વિટામિન A વિટામિન E વિટામિન C વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. કિડની પેટ સ્વાદુપિંડ યકૃત કિડની પેટ સ્વાદુપિંડ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? ડાયાબિટીસ આસ્થમા લકવો સિફિલિસ ડાયાબિટીસ આસ્થમા લકવો સિફિલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? 4.0 -4.0 D 2.5 D -2.5 D 4.0 -4.0 D 2.5 D -2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP