સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ મોરથુથુ કોસ્ટિક સોડા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ મોરથુથુ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. તેલીબિયાં ચોખા લોટ માછલી તેલીબિયાં ચોખા લોટ માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 3.5 કિલો 2 કિલો 2.5 કિલો 1-2 કિલો 3.5 કિલો 2 કિલો 2.5 કિલો 1-2 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? સાઈટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાઈટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 1, 3 2, 4 1, 4 3, 4 1, 3 2, 4 1, 4 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? જમીન ગુણવત્તા સુધારવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા જમીન ગુણવત્તા સુધારવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP