સામાન્ય વિજ્ઞાન (General Science) ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે ? છ પાંચ શૂન્ય આઠ છ પાંચ શૂન્ય આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? પારો રેડિયમ યુરેનિયમ જિંક પારો રેડિયમ યુરેનિયમ જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? ગુરુ મંગળ બુધ શુક્ર ગુરુ મંગળ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન BHC એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન BHC એન્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? હાઇગ્રોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP