સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? ફેફસા હ્રદય કાન આંખ ફેફસા હ્રદય કાન આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? 4 0.2 1 0.5 4 0.2 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? વિસ્કોમીટર ઊડોમીટર સાલીનોમીટર પાયરોમીટર વિસ્કોમીટર ઊડોમીટર સાલીનોમીટર પાયરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ સોનું ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે ? પોટાશ કાર્બન અંગારવાયુ ગંધક પોટાશ કાર્બન અંગારવાયુ ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP