કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ?

સુહાગ
કાગજ કે ફૂલ
ગાંધી
આ લવ સ્ટોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા રાજ્યએ જીત્યો ?

કેરળ
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ નામની નવી પહેલ કોણે શરૂ કરી છે ?

નીતિ આયોગ
આમાંથી એક પણ નહિ
આરોગ્ય મંત્રાલય
આવકવેરા વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP