સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ?

ડાયસ્ટોલીક પ્રેશર
સિસ્ટોલીક પ્રેશર
હાઈપોટેન્શન
હાઇપરટેન્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ?
1. લાલ
2. વાદળી
3. લીલો
4. પીળો

1, 2 અને 3
2, 3 અને 4
1, 2, 3 અને 4
1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP