સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? લોખંડ તાંબુ સિલ્વર એલ્યુમિનિયમ લોખંડ તાંબુ સિલ્વર એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? પ્લુટો યુરેનસ ગુરુ શનિ પ્લુટો યુરેનસ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. અનાવશ્યક એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક ફેટી એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? ચાંદી સોનું તાંબુ પારો ચાંદી સોનું તાંબુ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ અનુસાર કાર્ય કરે છે ? બીજા એક પણ નહિ ત્રીજા પ્રથમ બીજા એક પણ નહિ ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? વાઈરસ પ્રજીવ બેક્ટેરિયા ફૂગ વાઈરસ પ્રજીવ બેક્ટેરિયા ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP