સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ?

ઈન્સ્યુલિન
પેરાથોર્મોન
ટેસ્ટોસ્ટેરોન
થાયરોક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેશચ્યુરાઈઝેશન...

ઉકાળેલું દૂધ
નિર્જલીકરણ દૂધ
ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક
વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
A) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
B) અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે.
C) કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણ વિજભારિત છે.
D) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ
1. રોબર્ટ બોઈલ
2. રોબર્ટ હુક
3. પાસ્કલ
4. થોમસન અને ફ્રુક્સ

A-3, B-4, C-2, D-1
A-4, B-2, C-1, D-3
A-2, B-3, C-4, D-1
A-2, B-1, C-4, D-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ?

કપૂર અને નવસાર
મોરથુથું અને ફટકડી
મીઠું અને હળદર
સંચળ અને ચિરોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP