સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ?

નેત્રમણી
કનિનીકા
કીકી
પારદર્શક પટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય.

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ?

સૂર્યપ્રકાશ
પાણી
કાર્બન ડાયોક્સાઇડ
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

ખેતીના પાક વૃદ્ધિ માટે
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
જમીન ગુણવત્તા સુધારવા
બાળકોનો ખોરાક બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP