સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ? 90 360 0 180 90 360 0 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર (PSA)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2004 વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 1972 વર્ષ 2004 વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? બાહુબલી પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન વિરાટ વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? સમય લંબાઈ વજન તાપમાન સમય લંબાઈ વજન તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? પ્રોટીન આયોડિન વિટામિન લોહત્તત્વ પ્રોટીન આયોડિન વિટામિન લોહત્તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP