ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -30
અનુચ્છેદ -33
અનુચ્છેદ -31
અનુચ્છેદ -32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-167
અનુચ્છેદ-166
અનુચ્છેદ-177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ?

વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
લોકસભાના અધ્યક્ષ
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ?

5 વર્ષ માટે
10 વર્ષ માટે
રાષ્ટ્રપતિની મરજી સુધી
બીજી ચૂંટણી થાય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP