ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 323 392 226 221 323 392 226 221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર સૈયદ મોહમ્મદ અબ્દુલા ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર સૈયદ મોહમ્મદ અબ્દુલા ડી.પી.ખૈતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યપાલ મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP