ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 141
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 129
અનુચ્છેદ - 142

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

સંસદ
રાષ્ટ્રપતિ
નાણા સચિવ
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

ભારતના દરેક નાગરિકને
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને
આપેલ પૈકી કોઈ પણ નહીં
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબુદ કરવામાં આવી ?

2003
2002
2004
2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -242
અનુચ્છેદ -241
અનુચ્છેદ -243
અનુચ્છેદ -245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોન ના પાડી શકે ?

સ્પીકર
મુખ્યપ્રધાન
સંસદીય સચિવ
મુખ્ય સચિવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP