ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 5 8 4 6 5 8 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 150 151 149 148 150 151 149 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1948 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1948 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 338 358 226 242 338 358 226 242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 51 41 એ 41 51 એ 51 41 એ 41 51 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP