ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ચાર પાંચ સાત ત્રણ ચાર પાંચ સાત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે ? છ પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP