ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.
ભાગ લઈ શકતા નથી.
પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ?

કેન્દ્રિય કેબીનેટ
રાજ્યસભા
લોકસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

36
38
37
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP