ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80(ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?