ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -22
અનુચ્છેદ -25
અનુચ્છેદ -24
અનુચ્છેદ -23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ?

માન. રાજ્યપાલશ્રી
માન. નાણામંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

39
38
37
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ?

48 મો સુધારો
46 મો સુધારો
42 મો સુધારો
44 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP