ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 280 277 279 282 280 277 279 282 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 16મા 15મા 14મા 13મા 16મા 15મા 14મા 13મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP