સાદું રૂપ અને બીજગણિત
43 / (2⁴×5³) આ સંખ્યામાં કેટલા અંક પહેલા દશાંશ ચિહ્ન હશે ?
સાદું રૂપ અને બીજગણિત
એક કલબમાં 3/10 સભ્યો ફક્ત પાના ૨મે છે. 4/10 સભ્યો ફકત કેરમ ૨મે છે. 60 સભ્યો બંને રમતો ૨મે છે. 15 સભ્યો એક પણ રમત રમતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
જો 2x = 1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___.