Gujarat Police Constable Practice MCQ Part - 3 એક લાઇનમાં યશનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 19 મો હોય તો તે લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ? 26 24 27 25 26 24 27 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 યોગ્ય જોડકું જોડો.(A) પુનિત વન (B) રક્ષક વન(C) હરિહર વન (D) વીરાંજલી વન (1) સૌથી મોટું સાંસ્કૃતિક વન (2) 68માં વનમહોત્સવમાં જાહેર થયેલ વન(3) સૌથી નાનું સાંસ્કૃતિક વન(4) સૌપ્રથમ સાંસ્કૃતિક વન A-4, B-1, C-3, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-3, B-2, C-1, D-4 A-4, B-1, C-3, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-3, B-2, C-1, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ? ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર વડોદરા અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સૌપ્રથમ વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું ? 1894 1890 1850 1896 1894 1890 1850 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શુ દર્શાવ્યું છે ? ભારતના જંગલો ભારતના પર્વતો ભારતના રાજ્યો ભારતની નદીઓ ભારતના જંગલો ભારતના પર્વતો ભારતના રાજ્યો ભારતની નદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઇન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મુળભુત ફેરફાર કરવા માટે ઉપયોગી છે ? Slide show Outline view Slide sorter view Normal View Slide show Outline view Slide sorter view Normal View ANSWER DOWNLOAD GUJARATI MCQ APP