Gujarat Police Constable Practice MCQ Part - 2 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 350 35 140 70 350 35 140 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ? રણજીતરામ મહેતા ઝવેરચંદ મેધાણી ઉમાશંકર જોશી ચુનીલાલ મડિયા રણજીતરામ મહેતા ઝવેરચંદ મેધાણી ઉમાશંકર જોશી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? પ્રિન્ટીંગ નાટ્યવિવેચક સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન ફોટો જર્નાલિસ્ટ પ્રિન્ટીંગ નાટ્યવિવેચક સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન ફોટો જર્નાલિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી શુધ્ધ પાણી pH મુલ્ય કયુ છે ? 2.2-2.4 8.5 7.4 7.0 2.2-2.4 8.5 7.4 7.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 16 20 10 18 16 20 10 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર 1 અને 2 2 અને 3 બધા જ જોડકા સાચાં છે 2, 3 અને 4 1 અને 2 2 અને 3 બધા જ જોડકા સાચાં છે 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP