કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત સરકારે કયા દેશ સાથેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવા બદલ ટપાલ ટિકિટ જારી કરી ? રશિયા જર્મની સ્વીડન તુર્કી રશિયા જર્મની સ્વીડન તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આસામ બિહાર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ બિહાર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ? IMF ADB UNDP વર્લ્ડ બેંક IMF ADB UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ? બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP