કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ?

રાંચી
ઐઝવાલ
ગુવાહાટી
ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
ગોવા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તેલ અવીવ ઓપન 2022નો ટેનિસનો ખિતાબ કોણે જીત્યો ?

કાર્લોસ અલ્કારેજ
નોવાક જોકોવિચ
રાફેલ નડાલ
કેસ્પર રુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP