સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 14 28 2 7 14 28 2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 125000 1.25 12.5 12500 125000 1.25 12.5 12500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ? 2 અને 9 6 અને 5 4 અને 7 3 અને 8 2 અને 9 6 અને 5 4 અને 7 3 અને 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (5k+1)² ને 5 વડે ભાગતા ___ શેષ રહે છે. 1 1 અથવા 2 0(zero) 2 1 1 અથવા 2 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 1600 30 3600 60 1600 30 3600 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 27/4 25/3 23/5 29/4 27/4 25/3 23/5 29/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP