ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? કેન્દ્ર સરકાર આયોજન પંચ નાણાપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર આયોજન પંચ નાણાપંચ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 આર્ટિકલ - 345 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 આર્ટિકલ - 345 આર્ટિકલ - 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદામંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 17 18 19 16 17 18 19 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? પ્રથમ ચતુર્થ દ્વિતીય તૃતીય પ્રથમ ચતુર્થ દ્વિતીય તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP