કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ? જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ? વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીને વર્ષ-2020 માટેનો ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો ? સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઇપીએલ 2020માં એવોર્ડ મેળવનાર ક્રિકેટર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ પર્પલ કેપ - કગિસો રબાડા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ પર્પલ કેપ - કગિસો રબાડા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP