કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અવકાશમાં બનેલી 'ઓપોઝિશન' ની ઘટના દર કેટલા મહિને બનતી હોય છે ? 26 મહિના 22 મહિના 28 મહિના 24 મહિના 26 મહિના 22 મહિના 28 મહિના 24 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારની કઈ સંસ્થાએ 'લીલાવતી પુરસ્કારો' શરૂ કર્યા ? AICTE ICAR નીતિ આયોગ NCERT AICTE ICAR નીતિ આયોગ NCERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરના વિકાસ માટે કયા દેશે ભાગીદારી નોંધાવી ? અમેરિકા જાપાન ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાંસ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કયા દેશમાં યોજાયેલી invest India conferenceને આભાસી રીતે સંબોધી હતી ? કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP